Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Share Market Today: શેરબજારમાં તેજીનો ધમાકો! સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,550ને પાર

Share Market Today : ભારતીય શેરબજારમાં મંગળવાર, 3 નવેમ્બરે જોરદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ (Sensex) 500થી વધુ પોઈન્ટ ઉછળ્યો, જ્યારે નિફ્ટી (Nifty 50)એ 23,550ની સપાટી પાર કરી. વિદેશી રોકાણકારોની ખરીદી અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાથી બજારને ટેકો મળ્યો છે. અનેક મોટી કંપનીઓના શેરમાં તેજી જોવા મળતાં રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. જાણો બજારમાં તેજી આવવા પાછળનાં મુખ્ય કારણો અને શેરોની સ્થિતિ.
share market today  શેરબજારમાં તેજીનો ધમાકો  સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો  નિફ્ટી 23 550ને પાર
Advertisement

Share Market Today: ભારતીય શેરબજાર (Indian Stock Market)માં મંગળવાર, 3 નવેમ્બર, 2026ના રોજ જોરદાર તેજી જોવા મળી હતી. વિદેશી રોકાણકારોની ખરીદી અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે બજારમાં સકારાત્મક માહોલ સર્જાયો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ (Sensex) 500થી વધુ પોઈન્ટ ઉછળ્યો હતો, જ્યારે નિફ્ટી (Nifty 50)એ 23,550ની સપાટી પાર કરી હતી. બજારમાં ખરીદીનું જોર વધતાં અનેક મોટી કંપનીઓના શેરમાં તેજી જોવા મળી હતી.

Tags :
Advertisement

.

×