Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Share Market Today : શેરબજારમાં જોરદાર તેજી! સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,200ને પાર

Share Market Today : ભારતીય શેરબજાર (Indian Stock Market)માં સોમવારે જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ (Sensex) લગભગ 900 પોઈન્ટ ઉછળીને 75,349ની સપાટીએ પહોંચ્યો, જ્યારે નિફ્ટી (Nifty) 23,200ને પાર ગયો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 4.59 ટકાનો ઉછાળો નોંધાયો. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, કંપનીઓના મજબૂત પરિણામો અને વિદેશી રોકાણકારોની ખરીદીએ બજારને ટેકો આપ્યો. ઓટો અને બેન્કિંગ શેરોમાં પણ તેજી જોવા મળી હતી. આ આંકડા શરૂઆતના કારોબારના છે.
share market today   શેરબજારમાં જોરદાર તેજી  સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો  નિફ્ટી 23 200ને પાર
Advertisement

Share Market Today: ભારતીય શેરબજાર (Indian Stock Market)માં સોમવારે, 2 નવેમ્બર 2026ના રોજ જોરદાર તેજી જોવા મળી હતી. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ (Sensex) લગભગ 900 પોઈન્ટ ઉછળીને 75,349ની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી (Nifty 50)એ 23,200ની સપાટી પાર કરી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મજબૂત ત્રિમાસિક પરિણામો, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને વિદેશી રોકાણકારોની ખરીદીથી બજારમાં સકારાત્મક માહોલ સર્જાયો હતો.

Tags :
Advertisement

.

×