Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Share Market : RBI ના નિર્ણય પહેલા શેરબજારમાં તેજી, સેન્સેક્સ 79,000 ની નજીક, નિફ્ટીમાં પણ મજબૂત ઉછાળો

Share Market : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનિટરી પોલિસીના મહત્વના નિર્ણય પહેલા આજે ભારતીય શેરબજારની શરૂઆત જોરદાર તેજી સાથે થઈ છે. રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના પગલે 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 626 પોઈન્ટ વધીને 79,055 ના સ્તર પર ખુલ્યો હતો.
share market   rbi ના નિર્ણય પહેલા શેરબજારમાં તેજી  સેન્સેક્સ 79 000 ની નજીક  નિફ્ટીમાં પણ મજબૂત ઉછાળો
Advertisement

Share Market : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનિટરી પોલિસીના મહત્વના નિર્ણય પહેલા આજે ભારતીય શેરબજારની શરૂઆત જોરદાર તેજી સાથે થઈ છે. રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના પગલે 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 626 પોઈન્ટ વધીને 79,055 ના સ્તર પર ખુલ્યો હતો અને 79,000ની સપાટીની અત્યંત નજીક પહોંચી ગયો છે. દરમિયાન, NSE નિફ્ટી 50 પણ 54 પોઈન્ટ વધીને 24,669ના સ્તરે મજબૂત ઉછાળા સાથે ખુલ્યો હતો.

Tags :
Advertisement

.

×