Share Market Holiday Today: આજે શેરબજાર ખુલ્લું રહેશે કે બંધ ? શું BSE અને NSE પર ટ્રેડિંગ થશે?
Share Market Holiday Today: આજે એટલે 26 જૂન અને શુક્રવાર છે. શુક્રવારે સામાન્ય રીતે શેરબજાર ખુલ્લુ રહેતું હોય છે. પરંતુ આ શુક્રવારે તમે શેરની ખરીદી અને વેચાણ નહીં કરી શકો. તમારે સોમવાર, 29 જૂન સુધી રાહ જોવી પડશે. આજે મોહરમની રજાને કારણે છે. મોહરમના કારણે 26 જૂન શુક્રવારના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ બંને પર ટ્રેડિંગ થશે નહીં.
Advertisement