Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Silver Price Hike: નોંધપાત્ર ઘટાડા બાદ ફરી ચમકી ચાંદી, ભાવ ₹2.6 લાખને પાર

ચાંદીના ભાવ આજકાલ સાતમા આસમાને પહોંચી રહ્યા છે. પાછલા દિવસોમાં ચાંદીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જો કે, હવે બુધવારે ફરી ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયો છે. તમારા શહેરના નવીનતમ ભાવ જાણો.
silver price hike  નોંધપાત્ર ઘટાડા બાદ ફરી ચમકી ચાંદી  ભાવ ₹2 6 લાખને પાર
Advertisement
  • Silver Price Hike: ચાંદીમાં ફરી તેજી!
  • ભાવમાં એક ઝટકામાં ₹7,239નો વધારો
  • ચાંદીના ભાવમાં મોટો ઉછાળો
  • MCX પર ₹2.6 લાખને વટાવી
  • રોકાણકારો માટે મોટી ખબર: ચાંદીના ભાવ ફરી આસમાને
  • સિલ્વર પ્રાઇસ એલર્ટ! ઘટાડા પછી ફરી દોડતી ચાંદી
  • ચાંદીના ભાવમાં 2.87%નો જબરદસ્ત ઉછાળો

Silver Price Hike: 11 જાન્યુઆરી (January 11) એ સવારે 10 વાગ્યાની આસપાસ, MCX પર ચાંદીના ભાવમાં ફરી વધારો થયો છે. એક કિલોગ્રામ (Kilogram) ચાંદીનો ભાવ 2 લાખ 59 હજાર 787 રૂપિયા હતો. જેમાં 7 હજારથી વધુનો જંગી વધારો થયો છે. 2.87 ટકાનો વધારો દર્શાવે છે.

Silver Price Hike 01_GUJARAT_FIRST

Advertisement

Silver Price Hike: ચાંદીના ભાવમાં વધારો

જો ચાંદીનો ભાવ વધતો હોય તો, સોનું (Gold) કેમ પાછળ રહે?, ચાંદીની જેમ સોનાના ભાવમાં પણ ભડકો થઈ રહ્યો છે. જોકે સોનાના ભાવમાં એટલો નોંધપાત્ર (Significant) સામાન્ય વધારો થયો છે.

Advertisement

ચાંદીમાં પ્રતિ કિલોએ7 હજાર 239 રૂપિયાનો જંગી વધારો થયો છે. આ સાથે જ ચાંદી ફરી એકવાર 2 લાખ 60 હજાર 800 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.

ચાલો જાણીએ કે તમારા શહેરમાં ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો

શહેરચાંદીનો ભાવ (₹)
પટના₹2,58,700
જયપુર₹2,58,800
કાનપુર₹2,58,910
લખનઉ₹2,58,910
ભોપાલ₹2,59,110
ઇન્દોર₹2,59,110
ચંદીગઢ₹2,58,790
રાયપુર₹2,58,690

Silver Price Hike 02_GUJARAT_FIRST

આ પણ વાંચો-- PF Nominee: PF ખાતામાં નોમિની નહીં હોય તો નહીં ઉપાડી શકો રૂપિયા, જાણો EPFO ઈ-નોમિનેશન કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

Tags :
Advertisement

.

×