Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Silver Price Update 2026 : શું ચાંદી રૂ. 3 લાખને વટાવશે? એક્સપર્ટે જણાવ્યું તેજીનું કારણ

નવા વર્ષમાં ચાંદીની અસાધારણ તેજીએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે, પરંતુ સામાન્ય ખરીદદારો માટે તે ચિંતાનો વિષય બન્યો છે. વાર્ષિક ધોરણે 164% જેટલું અધધ વળતર આપીને ચાંદીએ રોકાણના તમામ માધ્યમોને પાછળ છોડી દીધા છે. આંતરરાષ્ટ્રીય બજારના સંકેતો અને ઔદ્યોગિક માંગને જોતા ભાવ હજુ પણ નવી ઊંચાઈએ પહોંચી શકે છે. આ ઐતિહાસિક ઉછાળા પાછળ કયા પરિબળો જવાબદાર છે તે સમજવું રોકાણકારો માટે ખૂબ જ જરૂરી છે.
silver price update 2026   શું ચાંદી રૂ  3 લાખને વટાવશે  એક્સપર્ટે જણાવ્યું તેજીનું કારણ
Advertisement
  • Silver Price Update 2026 : ભાવ રૂ. 2.50 લાખને પાર
  • 8 જાન્યુઆરીએ ચાંદીએ બનાવ્યો રૂ. 2.57 લાખનો રેકોર્ડ
  • એક જ વર્ષમાં રોકાણકારોને મળ્યું 164% જેટલું વળતર
  • અમદાવાદ-મુંબઈ સહિતના શહેરોમાં ભાવ રૂ. 2.52 લાખ
  • વૈશ્વિક બજારમાં ચાંદી 78.69 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી

Silver Price Update 2026 : નવા વર્ષની શરૂઆત સાથે જ કિંમતી ધાતુઓના બજારમાં ચાંદીએ અણધારી તેજી સાથે રોકાણકારોને ચોંકાવી દીધા છે. 8 જાન્યુઆરી 2026ના રોજ ભારતીય બજારમાં ચાંદીના ભાવે તમામ જૂના રેકોર્ડ તોડીને એક નવો ઇતિહાસ રચ્યો છે. ઘરેલું બજારમાં ચાંદીની કિંમત પ્રથમ વખત પ્રતિ કિલો 2.5 લાખ રૂપિયાના સ્તરને વટાવી ગઈ છે.

Tags :
Advertisement

.

×