Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Stock Market Crash : ઈરાન-ઈઝરાયલ તણાવનો ભારતીય બજાર પર મોટો આંચકો, સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે ઘટાડો

Stock Market Crash : ઈરાન (Iran) અને ઈઝરાયલ (Israel) વચ્ચે વધતા તણાવ (Tension) નો સીધો પ્રભાવ વૈશ્વિક શેરબજાર (Stock Market) પર જોવા મળ્યો છે. ડ્રોન અને મિસાઈલ હુમલા બાદ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે, જેના કારણે સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty)માં તીવ્ર ઘટાડો નોંધાયો છે. બજારમાં ભારે વેચવાલી સાથે રોકાણકારોની સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
stock market crash   ઈરાન ઈઝરાયલ તણાવનો ભારતીય બજાર પર મોટો આંચકો  સેન્સેક્સ નિફ્ટીમાં ભારે ઘટાડો
Advertisement

Stock Market Crash : પશ્ચિમ એશિયામાં ઈરાન (Iran) અને ઈઝરાયલ (Israel) વચ્ચે વધતા તણાવનો સીધો અસર હવે વૈશ્વિક શેરબજાર (Stock Market) પર જોવા મળી રહ્યો છે. ઈરાન દ્વારા ઈઝરાયલ પર ડ્રોન અને મિસાઈલ હુમલાની ઘટના બાદ વિશ્વભરના રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. આ જ પરિસ્થિતિના કારણે સોમવારે ભારતીય બજારમાં ભારે વેચવાલી જોવા મળી અને સેન્સેક્સ તથા નિફ્ટી બંને સૂચકાંકમાં તીવ્ર ઘટાડો નોંધાયો.

Tags :
Advertisement

.

×