Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Stock Market Crash : સપ્તાહના પહેલા જ દિવસે રોકાણકારો ફફડી ઉઠ્યા! બજારમાં ભારે કડાકો, Sensex-Nifty ધડામ

Stock Market Crash : સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી. સેન્સેક્સ 700થી વધુ પોઇન્ટ તૂટી ગયો, જ્યારે નિફ્ટી 23,000ની નીચે સરકી ગયો. BSEના તમામ 30 લાર્જકેપ શેરો લાલ નિશાનમાં ટ્રેડ થયા. HDFC Bank, SBI, Reliance અને ICICI Bank સહિતના મોટા શેરોમાં ઘટાડાથી રોકાણકારોની સંપત્તિને મોટો ફટકો પડ્યો.
stock market crash   સપ્તાહના પહેલા જ દિવસે રોકાણકારો ફફડી ઉઠ્યા  બજારમાં ભારે કડાકો  sensex nifty ધડામ
Advertisement

Stock Market Crash : સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજાર (Stock Market)ના રોકાણકારો માટે શરૂઆત નિરાશાજનક રહી. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty)માં ભારે ઘટાડો જોવા મળ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો 30 શેરોવાળો સેન્સેક્સ 700થી વધુ પોઇન્ટ તૂટી ગયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી 23,000ના મહત્વપૂર્ણ સ્તરની નીચે સરકી ગયો. આ જોરદાર વેચવાલીના કારણે રોકાણકારોની અબજો રૂપિયાની સંપત્તિમાં ઘટાડો થયો.

Tags :
Advertisement

.

×