Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Stock Market Crash : ટેરિફ ટેરરને લીધે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો

આજે કારોબારી સપ્તાહના 4થા દિવસે ટેરિફ ટેરરને લીધે ભારતીય શેરબજાર તૂટી પડ્યું. સેન્સેકસ (Sensex) માં 700 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો. વાંચો વિગતવાર.
stock market crash   ટેરિફ ટેરરને લીધે શેરબજારમાં મોટો કડાકો  સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો
Advertisement
  • ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફ ટેરરના લીધે Sensex તૂટ્યો
  • પ્રારંભિક કારોબાર સામાન્ય રહ્યો ત્યારબાદ 700 પોઈન્ટનો કડાકો
  • સવારે 1433 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાન પર ટ્રેડિંગ શરૂ કર્યુ

Stock Market Crash : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદેલા 50 ટકા ટેરિફની વિપરીત અસર ભારતીય શેરબજાર પર થઈ છે. કારોબારી સપ્તાહના 4થા દિવસ ગુરુવારે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ (Sensex) માં 700 પોઈન્ટનો કડાકો બોલી ગયો. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ બુધવારે ભારત પર લાદવામાં આવેલ 25 ટકા ટેરિફ વધારીને 50 ટકા કર્યો. આજે બજાર ખુલ્યું ત્યારે શરૂઆતમાં સેન્સેક્સ-નિફ્ટી પર આની કોઈ ખાસ અસર જોવા મળી ન હતી, પરંતુ જેમ જેમ ટ્રેડિંગ આગળ વધ્યું તેમ તેમ આ સૂચકાંકોમાં ઘટાડો વધ્યો.

Tags :
Advertisement

.

×