Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

stock Market crash: શેરબજારમાં તણાવ!સેન્સેક્સમાં 589 પોઈન્ટનો કડાકો

ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે બંધ સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે બંધ રિયલ્ટી, ફાર્મા શેરોમાં ઘટાડો જોવા મળ્યો stock Market crash: સપ્તાહના છેલ્લા દિવસે બજારમાં દબાણ જોવા મળ્યું. સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા (stock Market crash)સાથે બંધ થયા. મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો સૌથી વધુ ઘટ્યા....
stock market crash   શેરબજારમાં તણાવ સેન્સેક્સમાં 589 પોઈન્ટનો કડાકો
Advertisement
  • ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે બંધ
  • સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે બંધ
  • રિયલ્ટી, ફાર્મા શેરોમાં ઘટાડો જોવા મળ્યો

stock Market crash: સપ્તાહના છેલ્લા દિવસે બજારમાં દબાણ જોવા મળ્યું. સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા (stock Market crash)સાથે બંધ થયા. મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો સૌથી વધુ ઘટ્યા. આઇટી સિવાય, બીએસઈના બધા ક્ષેત્ર સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા. રિયલ્ટી, પીએસઈ, ફાર્મા શેરોમાં ઘટાડો જોવા મળ્યો. જ્યારે ઊર્જા, ધાતુ અને ઓટો સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા હતા. આઇટી ઇન્ડેક્સ થોડા વધારા સાથે બંધ થયો.ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 588.90 પોઈન્ટ અથવા 0.74 ટકા ઘટીને 79,212.53 પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટી 207.35 પોઈન્ટ અથવા 0.86 ટકા ઘટીને 24,039.35 પર બંધ થયો.

Tags :
Advertisement

.

×