Stock Market Crash: શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના ₹7 લાખ કરોડનું ધોવાણ, જાણો કારણ
Stock Market Crash : ભારતીય શેરબજારમાં ગુરુવારે ભારે વેચવાલી જોવા મળતાં રોકાણકારોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (BSE Sensex) 700થી વધુ પોઈન્ટ તૂટીને 71,900ની નીચે પહોંચ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty 50) 200થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 22,400ની નીચે સરક્યો હતો. બજારમાં આવેલા આ કડાકાને કારણે લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં અંદાજે ₹7 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો.
Advertisement