Stock Market Crash: ટ્રમ્પના દાવાથી વૈશ્વિક શેર બજારમાં કડાકો,સેન્સેક્સ 700 પોઈન્ટ ઘટ્યો
Stock Market Crash: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર સંપૂર્ણ નિયંત્રણ હોવાના દાવા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય અને આર્થિક હલચલ મચી ગઈ છે.
Advertisement
Stock Market Crash: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર સંપૂર્ણ નિયંત્રણ હોવાના દાવા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય અને આર્થિક હલચલ મચી ગઈ છે. આ તણાવની સીધી અસર શેર બજાર પર જોવા મળી છે, જ્યાં જાપાન, સાઉથ કોરિયા અને હોંગકોંગ સહિતના પ્રમુખ એશિયન બજારોમાં મોટો ઘટાડો નોંધાયો છે. ભારતીય શેર બજારમાં પણ કારોબારની શરૂઆત સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી ધડામ થઈ ગયા છે.

