Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Stock Market Crash : શેરબજારમાં વેચાવલીને કારણે સેન્સેક્સ 359 પોઇન્ટ તૂટ્યો, જાણો બજાર તૂટવાના કારણો

અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા સૈન્ય સંઘર્ષને કારણે સ્ટોક માર્કેટમાં કડાકો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ તેલ $90 પ્રતિ બેરલ પાર થતાં સેન્સેક્સ 358 પોઇન્ટ ઘટીને 76,905 અને નિફ્ટી 24,035 પર આવી ગયો હતો. IT અને મેટલ શેરો તૂટ્યા હતા, જ્યારે ઇન્ડિયા વિક્સમાં 4.19% નો ઉછાળો નોંધાયો હતો.
stock market crash   શેરબજારમાં વેચાવલીને કારણે સેન્સેક્સ 359 પોઇન્ટ તૂટ્યો  જાણો બજાર તૂટવાના કારણો
Advertisement

Stock Market Crash : અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્ય પૂર્વમાં વધેલા ભૌગોલિક તણાવને કારણે વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાતાં ભારતીય બજારમાં કડકાની સ્થિતિ સર્જાઈ છે. સવારના સત્રમાં સેન્સેક્સ 358.64 પોઇન્ટ ઘટીને 76,905.87 અને નિફ્ટી 140.45 પોઇન્ટ તૂટીને 24,035.20 પર પહોંચ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ તેલ 5% ઉછળી $90 પ્રતિ બેરલને પાર જતાં રોકાણકારોમાં ભારે ગભરાટ જોવા મળ્યો છે.

Tags :
Advertisement

.

×