Share Market Update: શેરબજાર ગ્રીન ઝોનમાં, સેન્સેક્સ 160 પોઈન્ટ વધીને 81300 પર ખુલ્યું, નિફ્ટી 24600ને પાર
બુધવાર, 14 મે, 2025, સવારે 9:15 વાગ્યે, સેન્સેક્સ 175 પોઇન્ટ એટલે કે 0.22 ટકાના વધારા સાથે 81,323.40 પર ટ્રેડ કરી રહ્યો છે.
Advertisement
- શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું
- સેન્સેક્સ 0.22 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે
- નિફ્ટી 0.21 ટકા ઉછળીને 24,629.90 ના સ્તર પર
Share Market Update: બુધવાર, 14 મે, 2025, સવારે 9:15 વાગ્યે, સેન્સેક્સ 175 પોઇન્ટ એટલે કે 0.22 ટકાના વધારા સાથે 81,323.40 પર ટ્રેડ કરી રહ્યો છે.
વૈશ્વિક બજારમાં મિશ્ર વલણો વચ્ચે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસની શરૂઆત સકારાત્મક વલણ સાથે થઈ છે. બુધવાર, 14 મે, 2025, સવારે 9:15 વાગ્યે, સેન્સેક્સ 175 પોઇન્ટ એટલે કે 0.22 ટકાના વધારા સાથે 81,323.40 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 51.55 પોઈન્ટ અથવા 0.21 ટકા ઉછળીને 24,629.90 ના સ્તર પર પહોંચી ગયો છે.
Advertisement
આ પણ વાંચો : Retail Inflation : એપ્રિલમાં છૂટક ફુગાવો 3.16 ટકાના 6 વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો
Advertisement