Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Stock Market: 10 એપ્રિલે બંધ રહેશે શેરબજાર, શું ટ્રમ્પ ટેરિફ છે કારણ?

રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર 10 એપ્રિલે બંધ રહેશે શેરબજાર મહાવીર જયંતિ નિમિત્તે જાહેર રજા Stock Market: સ્થાનિક શેરબજારના રોકાણકારો અને વેપારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે એટલે કે 10 એપ્રિલ, 2025ના રોજ દેશના બંને મુખ્ય સ્ટોક...
stock market  10 એપ્રિલે બંધ રહેશે શેરબજાર  શું ટ્રમ્પ ટેરિફ છે કારણ
Advertisement
  • રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર
  • 10 એપ્રિલે બંધ રહેશે શેરબજાર
  • મહાવીર જયંતિ નિમિત્તે જાહેર રજા

Stock Market: સ્થાનિક શેરબજારના રોકાણકારો અને વેપારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે એટલે કે 10 એપ્રિલ, 2025ના રોજ દેશના બંને મુખ્ય સ્ટોક એક્સચેન્જ BSE અને NSEમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. મહાવીર જયંતિ નિમિત્તે (shri Mahaveer jayanti)આ રજા જાહેર કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×