Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Stock Market Today: શેરબજારમાં સતત ઘટાડો, સેન્સેક્સ 76000 અંકની નીચે સરક્યો

સપ્તાહના બીજા ટ્રેડિંગ સેશનમાં પણ શેરબજારની શરૂઆત નબળા સંકેતો સાથે થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ ઘટાડા સાથે ખુલતા રોકાણકારોની નજર બજારની આગામી ચાલ પર ટકેલી છે
stock market today  શેરબજારમાં સતત ઘટાડો  સેન્સેક્સ 76000 અંકની નીચે સરક્યો
Advertisement

Stock Market Today: ઘરેલુ શેરબજારમાં મંદીનો દોર હજુ પણ યથાવત રહ્યો છે. મંગળવારે બજારની શરૂઆત ફરી એકવાર ઘટાડા સાથે થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને મુખ્ય સૂચકાંકો નુકસાન સાથે ખુલ્યા હતા. રોકાણકારો માટે આ સત્ર ચિંતાજનક સાબિત થયું છે કારણ કે મોટાભાગના શેરોમાં વેચવાલી જોવા મળી. બજાર ખુલતાની સાથે જ મોટાભાગની કંપનીઓના શેર દબાણમાં નજરે પડ્યા.

Tags :
Advertisement

.

×