Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Share Market Today: શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 400 અંક વધ્યો અને નિફ્ટી 23,350 ના સ્તરને પાર

વૈશ્વિક બજારોની નબળી સ્થિતિ છતાં આજે ઘેરલૂ શેરબજારમાં તેજીનું મોજું જોવા મળ્યું છે. સેન્સેક્સ લીલા નિશાનમાં મજબૂત શરૂઆત કરીને 74,500 ના આંકડાને પાર કરી ગયો છે અને નિફ્ટીએ પણ 23,350 નું સ્તર જાળવી રાખ્યું છે. બજારના મોટાભાગના શેરોમાં ખરીદીનું જોર જોવા મળતા બજારનું વલણ હકારાત્મક બન્યું છે.
share market today  શેરબજારમાં શાનદાર તેજી  સેન્સેક્સ 400 અંક વધ્યો અને નિફ્ટી 23 350 ના સ્તરને પાર
Advertisement

Share Market Today: પશ્ચિમ એશિયામાં ચાલુ તણાવ અને અમેરિકા તથા ઈરાનના સંઘર્ષ વચ્ચે કાચા તેલની કિંમતોમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. આ પરિસ્થિતિએ એશિયન બજારને ભારે પરેશાન કર્યું છે. આ તમામ બાબતો વચ્ચે ભારતીય શેર માર્કેટમાં આજે ઉછાળો જોવા મળ્યો છે અને કારોબારની શરૂઆત સકારાત્મક રહી છે.

Tags :
Advertisement

.

×