Stock Market Today : મંગળવારે શેરબજારનો ટ્રેન્ડ બદલાયો, સેન્સેક્સ વધ્યો, નિફ્ટી 70 પોઈન્ટ ઘટ્યો
Stock Market Today : મંગળવારે ભારતીય શેરબજારની શરૂઆત એક રસપ્રદ અને મિશ્ર વલણ સાથે થઈ હતી. જ્યાં એક તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક સેન્સેક્સ 493 પોઈન્ટના મજબૂત ઉછાળા સાથે 79,132 ના સ્તરે ખુલ્યો હતો, તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 70 પોઈન્ટના ઘટાડા સાથે 24,703 પર ઓપન થયો હતો.
Advertisement