Share Market Today: શેરબજારમાં તેજી! સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,000ને પાર
Share Market Today: ભારતીય શેરબજારમાં આજે જોરદાર તેજીનો માહોલ જોવા મળ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ઘટાડા અને નીચા સ્તરે નવી લેવાલી નીકળતા રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. માસિક એક્સપાયરી ના દિવસે બજારમાં નોંધપાત્ર હલચલ વચ્ચે બેન્ચમાર્ક સૂચકાંકો લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે.
Advertisement
Share Market Today: ભારતીય શેરમાર્કેટમાં આજે મંગળવારે જોરદાર તેજીનો માહોલ જોવા મળ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ઘટાડા અને નીચા સ્તરે નવી લેવાલી નીકળતા રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. માસિક એક્સપાયરી ના દિવસે બજારમાં નોંધપાત્ર હલચલ વચ્ચે બેન્ચમાર્ક સૂચકાંકો લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે.

