Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

TikTok India return: ટિકટોક ભારતમાં પાછું ફર્યું? સરકારે કર્યું મોટું નિવેદન

શું ભારતમાં TikTok પાછું આવ્યું છે? સરકારે TikTok ના પાછા ફરવાના સમાચારને ખોટા ગણાવ્યા છે. વેબસાઇટ ખુલવી એ માત્ર એક તકનીકી ખામી હતી અને પ્રતિબંધ યથાવત છે.
tiktok india return  ટિકટોક ભારતમાં પાછું ફર્યું  સરકારે કર્યું મોટું નિવેદન
Advertisement
  • Tiktokની ઈન્ડિયામાં વાપસી કે માત્ર અફવા? (TikTok India return)
  • VPN વિના એપ ખુલતા વપરાશ કરતા થયા ખુશ
  • સમગ્ર મામલે ભારત સરકાર દ્વારા જારી કરાયુ નિવેદન
  • Tiktokના ભારતમાં પાછા ફરવાની અટકળો પર પૂર્ણ વિરામ
  • સરકાર દ્વારા કોઈ આદેશ આપવામાં આવ્યો નથી

TikTok India return : સરકારે વિશ્વના સૌથી લોકપ્રિય શોર્ટ-વિડિયો પ્લેટફોર્મ TikTok ના ભારતમાં પાછા ફરવાની અટકળો પર સંપૂર્ણ વિરામ લગાવી દીધો છે. શુક્રવાર, 22 ઓગસ્ટ 2025 ના રોજ, સરકારી સૂત્રોએ સ્પષ્ટતા કરી હતી કે TikTok પર પ્રતિબંધ ચાલુ રહેશે અને આ માટે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.

Tags :
Advertisement

.

×