ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોલ્ડ રેટમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજનો તમારા શહેરનો સોનાનો ભાવ

ભારતીય બજારમાં સોનાની કિંમતોમાં સતત વધઘટ જોવા મળી રહી છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹ 1,21,730 પ્રતિ 10 ગ્રામ નોંધાયો, જ્યારે 22 કેરેટ સોનું ₹ 1,11,600ના સ્તરે છે. ચાંદીની કિંમત ₹ 1,50,900 પ્રતિ કિલોગ્રામ પર સ્થિર છે. રોકાણકારો અને ગ્રાહકો માટે તહેવારોની સિઝન પહેલા મુખ્ય શહેરોમાં સોનાના તાજા ભાવો જાણવા જરૂરી છે.
12:01 PM Oct 29, 2025 IST | Mihirr Solanki
ભારતીય બજારમાં સોનાની કિંમતોમાં સતત વધઘટ જોવા મળી રહી છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹ 1,21,730 પ્રતિ 10 ગ્રામ નોંધાયો, જ્યારે 22 કેરેટ સોનું ₹ 1,11,600ના સ્તરે છે. ચાંદીની કિંમત ₹ 1,50,900 પ્રતિ કિલોગ્રામ પર સ્થિર છે. રોકાણકારો અને ગ્રાહકો માટે તહેવારોની સિઝન પહેલા મુખ્ય શહેરોમાં સોનાના તાજા ભાવો જાણવા જરૂરી છે.
Gold Price India Today

Today Gold Price India : છેલ્લા કેટલાક સમયથી સોનાની કિંમતોમાં સતત વધઘટ (Gold Price Fluctuation) જોવા મળી રહી છે. દરરોજ તેની દરમાં થઈ રહેલા નાના-મોટા ફેરફારોને કારણે રોકાણકારોની નજર આ કીમતી ધાતુ પર ટકેલી રહે છે. ભારતમાં સોનું માત્ર આભૂષણો તરીકે જ નહીં, પરંતુ સૌથી સુરક્ષિત અને ભરોસાપાત્ર રોકાણ ( Gold Investment India) તરીકે પણ માનવામાં આવે છે. તહેવારો અને લગ્નસરાની સિઝનમાં તેની માંગમાં ભારે વધારો થતો હોય છે. જો તમે આજે સોનું કે ચાંદી ખરીદવાનું આયોજન કરી રહ્યા હો, તો તેના તાજા ભાવો (Today Gold Silver Rate) પર એક નજર નાખવી જરૂરી છે.

Today Gold Price India

ભારતમાં સોના અને ચાંદીના આજના મુખ્ય દર  (Today Gold Silver Rate)

Today Gold Price India

ભારતના મુખ્ય શહેરોમાં સોનાના દર  (Indian Major Cities Gold Rates Today)

જો શહેરોની વાત કરીએ તો, ભારતના મુખ્ય કેન્દ્રોમાં સોનાના દરોમાં નજીવો ફેરફાર જોવા મળે છે.

આ પણ વાંચો : બાબા વેંગાની ભવિષ્યવાણી: 2026માં સોનું એટલું મોંઘું થશે કે ખરીદવું અશક્ય!

Tags :
22k gold price today24k Gold RateAhmedabad Gold Ratecommodity marketGold Investment IndiaGold Price FluctuationIndia Gold PriceMCX Gold RateSilver Price TodayToday Gold Price India
Next Article