Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જુઓ લેટેસ્ટ પ્રાઈઝ
Petrol Diesel Price Today: વૈશ્વિક સ્તરે ઈરાનમાં ચાલી રહેલા સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટના વધતા તણાવના પગલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવમાં અવારનવાર કિંમતમાં ફેરફાર થતા હોય છે. સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે.
Advertisement
Petrol Diesel Price Today: વૈશ્વિક સ્તરે ઈરાનમાં ચાલી રહેલા સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટના વધતા તણાવના પગલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવમાં અવારનવાર કિંમતમાં ફેરફાર થતા હોય છે. સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. સામાન્ય માણસ માટે રાહતની વાત એ છે કે આજે પણ ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અહીંથી તમે તમારા શહેરનું રેટ લિસ્ટ ચેક કરો.

