Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

New IPO This Week : આ અઠવાડિયે ખુલનારા 5 IPO નું ગ્રે માર્કેટ પ્રીમિયમ જોરદાર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

શેરબજારમાં ચાલુ સપ્તાહે રોકાણકારો માટે પ્રણવ કન્સ્ટ્રક્શન, કનોહર ઇલેક્ટ્રિકલ્સ, પ્રાસોલ કેમિકલ્સ, કરમતારા અને રેન્ટોમોજો સહિત 5 આઈપીઓ ખુલી રહ્યા છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ રૂપિયા 205 સુધી પહોંચતાં જોરદાર લિસ્ટિંગ ગેઇનની આશા સેવાઈ રહી છે. રોકાણકારોએ કંપનીના ફંડામેન્ટલ્સ ચકાસીને વિવેકપૂર્ણ રોકાણ કરવું સલાહભર્યું છે.
new ipo this week   આ અઠવાડિયે ખુલનારા 5 ipo નું ગ્રે માર્કેટ પ્રીમિયમ જોરદાર  જુઓ સંપૂર્ણ લિસ્ટ
Advertisement

New IPO This Week : શેરબજારના પ્રાઇમરી માર્કેટમાં રોકાણકારો માટે આ અઠવાડિયું ભરપૂર કમાણીની તકો લઈને આવી રહ્યું છે. આ અંતર્ગત કુલ 5 કંપનીઓના પબ્લિક ઇશ્યૂ બિડિંગ માટે ખુલી રહ્યા છે. ગ્રે માર્કેટમાં કેટલીક કંપનીઓના પ્રીમિયમ રૂપિયા 100 થી લઈને રૂપિયા 205 સુધી પહોંચી જતાં રોકાણકારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

Tags :
Advertisement

.

×