Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Trump comes in support of Google : "મોટી કિંમત ચૂકવવી પડશે!" - ગૂગલ પર દંડ થતાં જ યુરોપ પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ

Trump comes in support of Google : અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચેનો વેપારી વિવાદ ફરી તેજ બન્યો છે. Google પર યુરોપિયન કમિશને DMAના ઉલ્લંઘન બદલ લગભગ 1 અબજ ડોલરનો દંડ ફટકારતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક ચેતવણી આપી છે. આ વિવાદ હવે માત્ર Google પૂરતો મર્યાદિત નથી, પરંતુ વૈશ્વિક ટેક ઉદ્યોગ, ટ્રેડ વોર અને આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર પર પણ તેની અસર જોવા મળી શકે છે.
trump comes in support of google    મોટી કિંમત ચૂકવવી પડશે     ગૂગલ પર દંડ થતાં જ યુરોપ પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ
Advertisement

Trump comes in support of Google : મેરિકા અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેનો વેપારી તણાવ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જેનું કારણ છે દુનિયાની સૌથી મોટી ટેક્નોલોજી કંપનીઓમાંની એક Google. યુરોપિયન કમિશને ડિજિટલ માર્કેટ્સ એક્ટ (DMA)ના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપસર Google પર લગભગ 1 અબજ ડોલરનો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકન કંપનીઓને નિશાન બનાવવાની યુરોપને "ખૂબ મોટી કિંમત" ચૂકવવી પડશે. આ ઘટનાએ માત્ર Google માટે જ નહીં, પરંતુ અમેરિકા-યુરોપ વેપાર સંબંધો, વૈશ્વિક ટેક ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય બજારો માટે પણ નવા પ્રશ્નો ઊભા કર્યા છે.

Tags :
Advertisement

.

×