Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surrender of Trump?: હોર્મુઝ ખુલે કે બંધ રહે, ટ્રમ્પને તો બસ હવે ઈરાન યુદ્ધ રોકવું છે!

Surrender of Trump?: અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર હોવાના અહેવાલોથી વૈશ્વિક બજારોમાં સકારાત્મક અસર જોવા મળી છે. અમેરિકન ફ્યૂચર્સમાં 1% સુધીનો ઉછાળો આવ્યો છે, જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા છે. જોકે, એશિયન બજારોમાં નરમાઈ જોવા મળી છે, જ્યારે ભારતીય શેરબજાર મહાવીર જયંતી નિમિત્તે બંધ રહ્યું હતું.
surrender of trump   હોર્મુઝ ખુલે કે બંધ રહે  ટ્રમ્પને તો બસ હવે ઈરાન યુદ્ધ રોકવું છે
Advertisement

. Iran યુદ્ધ ખતમ કરવા હોર્મુઝ પર વાતચીત ટાળવા US તૈયાર!
. Trump ઝુક્યા અમેરિકન ફ્યૂચર્સમાં ઉછળ્યા
. જાપાન અને દક્ષિણ કોરિયાના બજારોમાં 2008 પછીનો સૌથી મોટો માસિક ઘટાડો નોંધાયો

Tags :
Advertisement

.

×