Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Chhotaudepur Accident News: છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની કારને નડ્યો ગંભીર અકસ્માત

Chhotaudepur Accident News: છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની સત્તાવાર ગાડીને પાવીજેતપુર અને દિવાલીયા ગામ વચ્ચે ગંભીર અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. કલેકટરની ઇનોવા કાર અને એક બોલેરો કાર વચ્ચે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં સદનસીબે કલેકટર ગાર્ગી જૈન અને તેમની સિક્યુરિટીનો આબાદ બચાવ થયો છે.
chhotaudepur accident news  છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની કારને નડ્યો ગંભીર અકસ્માત

Tags :
Advertisement

.

×