Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Chhotaudepur માં ધોધમાર વરસાદથી જળબંબાકાર, અનેક ગામ સંપર્ક વિહોણા થયા

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી, નસવાડી અને પાવી જેતપુર સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બોડેલી અને કુકાવટી નજીક નદી પરના ડાયવર્ઝન ધોવાતા ભારે વાહનોની અવરજવર અટકી ગઈ છે અને કેટલાક ગામોનો સંપર્ક તૂટ્યો છે. જ્યારે લાંબા વિરામ બાદ સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
chhotaudepur માં ધોધમાર વરસાદથી જળબંબાકાર  અનેક ગામ સંપર્ક વિહોણા થયા
Advertisement

Heavy Rain in Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ ફરી એકવાર જોરદાર એન્ટ્રી કરતાં જિલ્લાના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. બોડેલી, નસવાડી, પાવી જેતપુર સહિતના તાલુકાઓમાં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. અનેક માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ લાંબા વિરામ બાદ સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×