Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Chhotaudepur Heavy Rain: નદીઓ બેકાબૂ, ટેન્કર તણાયું, ગામોમાં પાણી ઘૂસતા લોકોના જીવ તાળવે ચોટ્યા

Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ અશ્વિની, હિરણ અને ઓરસંગ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. નસવાડીના કૂકાવટી ગામે ટેન્કર નદીમાં તણાઈ જતાં તેનો વીડિયો વાયરલ થયો છે. અનેક ગામોમાં પાણી ઘૂસતાં જનજીવન ખોરવાયું છે, જ્યારે NDRFએ નદીમાં ફસાયેલા યુવકનું સફળ રેસ્ક્યુ કર્યું છે.
chhotaudepur heavy rain  નદીઓ બેકાબૂ  ટેન્કર તણાયું  ગામોમાં પાણી ઘૂસતા લોકોના જીવ તાળવે ચોટ્યા
Advertisement

Chhotaudepur Heavy Rain: છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદે વ્યાપક અસર સર્જી છે. માત્ર બે કલાકમાં અનેક તાલુકાઓમાં 1 થી 3 ઇંચ સુધી વરસાદ વરસતાં નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઉભી થઈ છે. નસવાડી તાલુકાના કૂકાવટી ગામે અશ્વિની નદીમાં ભારે પૂર આવતા એક ટેન્કર પાણીમાં તણાઈ ગયું છે. ટેન્કર તણાવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Tags :
Advertisement

.

×