Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dahod: આદિવાસી રેલીમાં ડીજે મુદ્દે બબાલ, ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ઉપર કર્યો પથ્થરમારો

એક તરફ આદિવાસી સમાજની રેલી અને બીજી તરફ મનોરંજનના સાધનો પર પ્રતિબંધનો વિવાદ રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય બાબતથી શરૂ થયેલો વિવાદ એટલો હિંસક બન્યો કે કાયદો અને વ્યવસ્થા જાળવનાર સુરક્ષાકર્મીઓ પર જ હુમલો કરવામાં આવ્યો.
dahod  આદિવાસી રેલીમાં ડીજે મુદ્દે બબાલ  ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ઉપર કર્યો પથ્થરમારો
Advertisement

Dahod Rally DJ Stone Pelting: દાહોદ (Dahod) જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા યોજવામાં આવેલી એક રેલી દરમિયાન ડીજે (DJ) ના ઉપયોગને લઈને ભારે બબાલ અને તણાવ ફેલાઈ ગયો હતો. રેલીમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો (Stone Pelting on Police) શરૂ કરી દીધો હતો. આ અચાનક થયેલા હુમલામાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

Tags :
Advertisement

.

×