Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Chhotaudepur: ઓડ ગામે MGVCL ની ઘોર બેદરકારી! કરંટ લાગતા 7 વર્ષના બાળકનું મોત, પરિવારમાં હૈયાફાટ રૂદન

છોટાઉદેપુરના ઓડ ગામે એમજીવીસીએલના તૂટેલા વીજ વાયરના કરંટથી ૭ વર્ષના સાહિલ રાઠવાનું મોત થયું છે. વારંવાર રજૂઆત છતાં તંત્રએ સમારકામ ન કરતા ગ્રામજનોમાં ભારે રોષ છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ જવાબદાર અધિકારીઓ હજુ સુધી ઘટનાસ્થળે પહોંચ્યા નથી.
chhotaudepur  ઓડ ગામે mgvcl ની ઘોર બેદરકારી  કરંટ લાગતા 7 વર્ષના બાળકનું  મોત  પરિવારમાં હૈયાફાટ રૂદન
Advertisement

Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લાના ઓડ ગામેથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં એમજીવીસીએલ (MGVCL) ની ગંભીર બેદરકારીને કારણે 7 વર્ષના નિર્દોષ બાળકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં દુઃખ સાથે સાથે રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

Tags :
Advertisement

.

×