દેશમાં છેલ્લા 24 કલાકમાં 6,561 કોરોનાના નવા કેસ નોંધાયા છે જયારે 14,947 દર્દીઓ સાજા થયા છે અને 142 દર્દીઓના કોરોનથી મૃત્યુ થયા છે. કોરોનની ત્રીજી લહેર ઓમિક્રોન બીજી લહેર કરતા ઓછી ઘાતક રહી હતી. દેશમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓ માંથી 0.18 ટકા દર્દીઓ હજુ સંક્રમિત છે જયારે 98.62 ટકા દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે અને 1.20 ટકા દર્દીઓના અવસાન થઇ ચુક્યા છે. કુલ કેસઃ 4,29,45,160એક્ટિવ કેસ: 77,152કુલ રિકવર : 4,23,53,620કુલ મૃત્યુઃ 5,14,388કુલ રસીકરણ: 1,78,02,63,222