Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Abhishek Sharma Century: મેદાનમાં અભિષેકનો કહેર! 30 બોલમાં સદી ફટકારીને મચાવ્યું તોફાન

અફઘાનિસ્તાન સામેની મેચમાં ભારતીય બેટરના બેટમાંથી એવો તોફાન જોવા મળ્યો કે બોલરો માટે રન રોકવા મુશ્કેલ બની ગયા. શરૂઆતથી જ આક્રમક અંદાજમાં રમેલા અભિષેક શર્માએ ખૂબ જ ઝડપી ગતિએ રન બનાવ્યા અને સદી સુધી પહોંચવા માટે ખાસ સમય લીધો નહીં.
abhishek sharma century  મેદાનમાં અભિષેકનો કહેર  30 બોલમાં સદી ફટકારીને મચાવ્યું તોફાન
Advertisement

Abhishek Sharma Century: ભારતીય ઓપનર અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20I મેચમાં બેટિંગનું એવું પ્રદર્શન કર્યું કે અરૂણ જેટલી સ્ટેડિયમમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળ્યો. શરૂઆતથી જ આક્રમક અંદાજમાં રમતા અભિષેકે અફઘાનિસ્તાનના બોલરો પર સતત દબાણ બનાવ્યું અને માત્ર 30 બોલમાં પોતાની સદી પૂરી કરી.

Tags :
Advertisement

.

×