Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ajit Agarkar Future : રોહિત શર્મા પર લીધેલા નિર્ણયો બન્યા માથાનો દુખાવો? જાણો અજીત અગરકરના ભવિષ્યની અંદરની વાત

ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકરનો કાર્યકાળ સપ્ટેમ્બર 2026માં પૂર્ણ થઈ રહ્યો છે. 2027 વર્લ્ડ કપની તૈયારીઓ વચ્ચે BCCI ટૂંક સમયમાં બેઠક યોજી તેમના એક્સટેન્શન પર નિર્ણય લેશે. રોહિત શર્મા મુદ્દે થયેલી ચર્ચાઓ છતાં, અગરકરના સફળ ટ્રેક રેકોર્ડને કારણે બોર્ડ તેમને જાળવી રાખવા તરફ હકારાત્મક વલણ ધરાવે છે.
ajit agarkar future   રોહિત શર્મા પર લીધેલા નિર્ણયો બન્યા માથાનો દુખાવો  જાણો અજીત અગરકરના ભવિષ્યની અંદરની વાત
Advertisement

Ajit Agarkar Future : ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકરનો કાર્યકાળ સપ્ટેમ્બર 2026માં પૂરો થવા જઈ રહ્યો છે. અજીત અગરકરનો કાર્યકાળ વધારવા અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટૂંક સમયમાં તેમની સાથે ખાસ બેઠક યોજશે. વર્ષ 2027ના વનડે વર્લ્ડ કપની તૈયારીઓ વચ્ચે સિલેક્શન કમિટીની સ્થિરતા જાળવવા આ નિર્ણય અત્યંત નિર્ણાયક સાબિત થશે.

Tags :
Advertisement

.

×