Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Women T20 World Cup : લોર્ડ્સમાં કાંગારૂઓનો દબદબો, ઇંગ્લેન્ડને હરાવી ઓસ્ટ્રેલિયા 7મી વાર ચેમ્પિયન

લંડનના લોર્ડ્સમાં રમાયેલી ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 7 વિકેટે કચડીને સાતમી વાર Women T20 World Cup નો ખિતાબ જીતી લીધો છે. ઇંગ્લેન્ડે આપેલા 151 રનના લક્ષ્યને સોફી મોલિનક્સની અજેય ટીમે બેથ મૂની (64) અને લિચફિલ્ડ (48) ની ધમાકેદાર બેટિંગના જોરે 17.1 ઓવરમાં જ મેળવી લીધો હતો અને નવો ઇતિહાસ રચ્યો હતો.
women t20 world cup   લોર્ડ્સમાં કાંગારૂઓનો દબદબો  ઇંગ્લેન્ડને હરાવી ઓસ્ટ્રેલિયા 7મી વાર ચેમ્પિયન
Advertisement

લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાયેલી આઇસીસી Women T20 World Cup 2026 ની રોમાંચક ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવીને રેકોર્ડ સાતમી વખત ખિતાબ પોતાના નામે કર્યો છે. 5 જુલાઈ (રવિવાર) ના રોજ રમાયેલા આ મહામુકાબલામાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 151 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને કાંગારૂ ટીમે માત્ર 17.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો.

Tags :
Advertisement

.

×