Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Aaron Summers Cricketer Convicted: ઓસ્ટ્રેલિયાના આ ફાસ્ટ બોલરનું કરિયર ખતમ!, સગીરાના યૌન શોષણમાં દોષિત

એક સમયે ઓસ્ટ્રેલિયન ક્રિકેટનું ભવિષ્ય ગણાતો 30 વર્ષીય એરોન સમર્સ હવે લાંબા સમય માટે જેલ ભેગો થશે. બિગ બેશ લીગ રમી ચૂકેલા આ ખેલાડી પર સોશિયલ મીડિયા દ્વારા સગીરાનો સંપર્ક કરીને તેનું યૌન શોષણ કરવાનો આરોપ સાબિત થયો છે. આ શરમજનક કૃત્યના કારણે વિશ્વભરમાં પ્રોફેશનલ ક્રિકેટ રમવાનું તેનું સપનું હવે કાયમ માટે રોળાઈ ગયું છે.
aaron summers cricketer convicted  ઓસ્ટ્રેલિયાના આ ફાસ્ટ બોલરનું કરિયર ખતમ   સગીરાના યૌન શોષણમાં દોષિત
Advertisement

Aaron Summers Cricketer Convicted: ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર એરોન સમર્સનું ક્રિકેટ કરિયર હવે સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે. મેદાન પર પોતાની સ્પીડથી બેટ્સમેનોને ડરાવનારો આ ખેલાડી હવે કાયદાકીય જંગનો સામનો કરી રહ્યો છે. સગીરાના યૌન શોષણના ગંભીર કેસમાં આ ક્રિકેટરે અદાલત સમક્ષ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. આ શરમજનક કૃત્ય બાદ હવે તેને લાંબા સમય સુધી જેલની સજા ભોગવવી પડી શકે છે.

Tags :
Advertisement

.

×