Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Colombo Test Draw : ફોલોઓન આપીને પણ જીતી ના શક્યું ભારત! શ્રીલંકન યુવા બેટરે 2 સદી ફટકારી છીનવી લીધી જીત

Colombo Test Draw : ભારતે શ્રીલંકા સામેની બે મેચોની ટેસ્ટ સિરીઝ 1-0થી જીતી લીધી, પરંતુ કોલંબો ટેસ્ટ ડ્રો થતાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ફોલોઓન આપવા છતાં ભારત જીત મેળવી શક્યું નહોતું, જેના કારણે WTC પોઈન્ટ્સ ટેબલમાં ભારતનું PCT ઘટ્યું છે. બીજી તરફ સોનલ દિનુષાની બંને ઇનિંગ્સમાં સદીએ શ્રીલંકાને મેચ બચાવવામાં મદદ કરી હતી.
colombo test draw   ફોલોઓન આપીને પણ જીતી ના શક્યું ભારત  શ્રીલંકન યુવા બેટરે 2 સદી ફટકારી છીનવી લીધી જીત
Advertisement

Colombo Test Draw : શ્રીલંકા પ્રવાસ (Sri Lanka Tour) પૂર્ણ કરીને પરત ફરી રહેલી ટીમ ઈન્ડિયા (Team India) માટે ટેસ્ટ સિરીઝ જીતની ખુશી સાથે એક નાની નિરાશા પણ જોડાઈ છે. ભારતે 2 મેચોની ટેસ્ટ સિરીઝ (Test Series) 1-0થી પોતાના નામે કરી છે, પરંતુ કોલંબોમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ફોલોઓન (Follow-on) આપવા છતાં ભારતીય ટીમ જીત મેળવી શકી નહોતી. મેચ ડ્રો (Draw) થતાં તેની સીધી અસર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) પોઈન્ટ્સ ટેબલ પર પડી છે.

Tags :
Advertisement

.

×