Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Cricket Viral Video : ક્રિકેટ ઇતિહાસનો સૌથી અજીબોગરીબ રનઆઉટ! ગુસ્સામાં મારેલી લાતથી બેટ્સમેન થયો આઉટ, વીડિયો વાયરલ

Cricket Viral Video : દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2026માં ક્રિકેટ ચાહકોને ચોંકાવી દે તેવી અનોખી ઘટના જોવા મળી. ન્યૂ દિલ્હી ટાઇગર્સના કેપ્ટન હિમ્મત સિંહે છેલ્લી બોલ પર પગથી બોલને કિક મારીને એવો રનઆઉટ કર્યો કે મેચ ટાઈ થઈ ગઈ. આ અજીબોગરીબ ઘટના હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
cricket viral video   ક્રિકેટ ઇતિહાસનો સૌથી અજીબોગરીબ રનઆઉટ  ગુસ્સામાં મારેલી લાતથી બેટ્સમેન થયો આઉટ  વીડિયો વાયરલ
Advertisement

Cricket Viral Video : દિલ્હી પ્રીમિયર લીગ (Delhi Premier League - DPL) 2026માં 4 ઓગસ્ટે રમાયેલી એક મેચ દરમિયાન ક્રિકેટના ઇતિહાસમાં નોંધાય તેવી અનોખી ઘટના જોવા મળી હતી. ન્યૂ દિલ્હી ટાઇગર્સ (New Delhi Tigers)ના કેપ્ટન હિમ્મત સિંહ (Himmat Singh) દ્વારા કરવામાં આવેલ એક અજીબોગરીબ રનઆઉટ (Run Out) હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના આઉટર દિલ્હી વોરિયર્સ (Outer Delhi Warriors) સામેની મેચની છેલ્લી બોલ પર બની હતી.

Tags :
Advertisement

.

×