Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

David Warner Latest News : ડેવિડ વોર્નરની શરમજનક હરકત, દારૂ પીને કાર ચલાવતા પકડાયો, બચવા માટે કારમાં કર્યું આવું નાટક!

David Warner Latest News : ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ડેવિડ વોર્નર (David Warner) દારૂ પીને કાર ચલાવવાના કેસમાં કાનૂની મુશ્કેલીમાં ફસાયા છે. બ્રેથ ટેસ્ટિંગ (Breath Testing) પોઈન્ટ પર પહોંચ્યા બાદ સીટ બદલવાનો પ્રયાસ કરવા બદલ કોર્ટે તેમને 1,500 ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ ફટકાર્યો છે. હવે વોર્નરની કારમાં ઇન્ટરલોક ડિવાઇસ (Interlock Device) પણ લગાવવામાં આવશે, જે ડ્રાઇવિંગ પહેલાં દારૂની તપાસ કરશે.
david warner latest news   ડેવિડ વોર્નરની શરમજનક હરકત  દારૂ પીને કાર ચલાવતા પકડાયો  બચવા માટે કારમાં કર્યું આવું નાટક
Advertisement

David Warner Latest News : ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ડેવિડ વોર્નર (David Warner) દારૂ પીને કાર ચલાવવાના કેસમાં મુશ્કેલીમાં મુકાયા છે. વોર્નરે માત્ર નશાની હાલતમાં ડ્રાઇવિંગ જ કર્યું નહોતું, પરંતુ બ્રેથ ટેસ્ટિંગ (Breath Testing) વિસ્તારમાં પહોંચ્યા બાદ પોતાની ભૂલ છુપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. કોર્ટે તેમને 1,500 ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ ફટકાર્યો છે, જે ભારતીય ચલણ મુજબ અંદાજે ₹1 લાખ થાય છે.

Tags :
Advertisement

.

×