Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ECB New Rules for Players : ક્રિકેટરોની શાન ઠેકાણે લાવવા ECB ચલાવશે ચાબુક! દારૂ પીવા પર લાગ્યો પ્રતિબંધ

ECB New Rules for Players : ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ ખેલાડીઓમાં વધતા દારૂના સેવન અને ગેરશિસ્તના વિવાદોને રોકવા માટે 6 કડક નિયમો અમલમાં મૂક્યા છે. નવા નિયમોમાં દારૂ, નાઇટ કરફ્યુ, જાહેર વર્તન અને સોશિયલ મીડિયા પર નિયંત્રણ જેવી જોગવાઈઓ સામેલ છે. ભૂતકાળમાં અનેક સ્ટાર ઇંગ્લિશ ક્રિકેટરો આવા વિવાદોમાં ફસાઈ ચૂક્યા હોવાથી ECBએ હવે શિસ્ત પર ખાસ ભાર મૂક્યો છે.
ecb new rules for players   ક્રિકેટરોની શાન ઠેકાણે લાવવા ecb ચલાવશે ચાબુક  દારૂ પીવા પર લાગ્યો પ્રતિબંધ
Advertisement

ECB New Rules for Players : ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ (England Cricket Team) ના ખેલાડીઓ ઘણીવાર તેમના શાનદાર પ્રદર્શન કરતાં મેદાન બહાર થતા વિવાદો (controversies) ને કારણે મીડિયાની હેડલાઇન્સમાં વધુ રહે છે. તાજેતરમાં જ સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) દારૂના નશામાં ઝઘડો કરવા બદલ વિવાદમાં આવ્યો હતો, જેના કારણે તેને મેચમાંથી સસ્પેન્ડ (suspended) પણ કરવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ તેણે ટીમમાં વાપસી કરી અને કેપ્ટનશીપ (captaincy) પણ સંભાળી, પરંતુ આખરે તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટ (international cricket) ને અલવિદા કહી દીધું.

Tags :
Advertisement

.

×