Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Glenn Maxwell Retirement : 14 વર્ષની શાનદાર સફરનો અંત, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડરે લીધો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડરે 14 વર્ષની શાનદાર કારકિર્દી બાદ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. 3 વર્લ્ડ કપ વિજયમાં મહત્વની ભૂમિકા ભજવનારા આ ખેલાડીએ દેશ માટે 286 મેચોમાં 7226 રન અને 136 વિકેટો મેળવી છે. ઓલિમ્પિક્સ પૂર્વે યુવા ટીમને તક આપવા તેમણે આ નિર્ણય લીધો છે, જોકે તેઓ બીબીએલ જેવી ફ્રેન્ચાઇઝી લીગ રમવાનું ચાલુ રાખશે.
glenn maxwell retirement   14 વર્ષની શાનદાર સફરનો અંત  ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડરે લીધો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ
Advertisement

Glenn Maxwell Retirement : વિશ્વ ક્રિકેટમાં પોતાની તોફાની બેટિંગ અને અદભુત ફિલ્ડિંગથી ચાહકોના દિલ જીતનારા ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડરે સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. 14 વર્ષ લાંબી કારકિર્દી દરમિયાન દેશ માટે કુલ 286 આંતરરાષ્ટ્રીય મેચ રમનારા આ સ્ફોટક ખેલાડીએ લિસ્ટ-એ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને પણ અલવિદા કહી દીધું છે. પોતાના અણધાર્યા શોટ્સ અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ટીમને વિજય અપાવવાની અસાધારણ ક્ષમતા ધરાવતા આ ખેલાડીના આકસ્મિક ફેંસલાથી રમતપ્રેમીઓમાં ઘેરો આંચકો લાગ્યો છે, જોકે તેઓ વિવિધ વૈશ્વિક ટી20 લીગમાં રમવાનું ચાલુ રાખશે.

Tags :
Advertisement

.

×