Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

IND vs SL 1st Test: શ્રીલંકા 284 રનમાં ઓલઆઉટ, ભારતે ગોલ ટેસ્ટમાં 178 રનની લીડ મેળવી

ગૌલ ખાતે રમાઈ રહેલા ભારત અને શ્રીલંકા વચ્ચેના પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શ્રીલંકાની ટીમ પ્રથમ ઇનિંગમાં 284 રનમાં સમેટાઈ ગઈ છે. ભારતે પોતાની પ્રથમ ઇનિંગના 462 રનના આધારે 178 રનની મહત્વપૂર્ણ લીડ મેળવી લીધી છે.
ind vs sl 1st test  શ્રીલંકા 284 રનમાં ઓલઆઉટ  ભારતે ગોલ ટેસ્ટમાં 178 રનની લીડ મેળવી
Advertisement

IND vs SL 1st Test: ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે ગૌલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ (Galle International Stadium) ખાતે રમાઈ રહેલી બે મેચની ટેસ્ટ સિરીઝ (Test Series) ના પ્રથમ મુકાબલાનો ત્રીજો દિવસ રોમાંચક સ્થિતિમાં પૂરો થયો છે. શ્રીલંકાની ટીમ (Sri Lanka Team) પોતાની પ્રથમ ઇનિંગમાં 284 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ છે, જેના પરિણામે ભારતીય ટીમે પહેલી ઇનિંગના આધારે મજબૂત 178 રનની લીડ (178 Runs Lead) મેળવી લીધી છે. વરસાદથી પ્રભાવિત આ મુકાબલામાં હવે ભારતીય ટીમ (Indian Cricket Team) જીતની દિશામાં મજબૂતી વધારી રહી છે.

Tags :
Advertisement

.

×