Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

IND vs SL 2nd Test: IND vs SL 2nd Test: કોલંબોમાં ભારતનો દબદબો, પ્રથમ દિવસે સ્કોર 300/5

કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ રોમાંચક રહ્યો, પરંતુ દિવસના અંતે ટીમ ઈન્ડિયા મજબુત સ્થિતીમાં રહ્યો. શરૂઆતમાં વિકેટ ગુમાવ્યા બાદ એક શાનદાર ભાગીદારીએ ભારતીય ઇનિંગ્સને નવી દિશા આપી. એક બેટ્સમેને ફરી સદી ફટકારીને સતત બીજી મેચમાં ખાસ છાપ છોડી, જ્યારે કેપ્ટને પણ અડધી સદી નોંધાવી.
ind vs sl 2nd test  ind vs sl 2nd test  કોલંબોમાં ભારતનો દબદબો  પ્રથમ દિવસે સ્કોર 300 5
Advertisement

IND vs SL 2nd Test:  ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના Sinhalese Sports Clubમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસનો ખેલ ભારતના નામે રહ્યો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરનાર ટીમ ઈન્ડિયાએ દિવસના અંતે 5 વિકેટે 300 રન બનાવી લીધા હતા. કુલ 85 ઓવરનો ખેલ થયો હતો. દિવસના અંતે ધ્રુવ જુરેલ 7 અને સારાંશ જૈન 4 રને ક્રિઝ પર હતા.ભારત માટે સૌથી મોટો હાઇલાઇટ દેવદત્ત પડિક્કલની શાનદાર સદી રહી. પડિક્કલે 117 રનની ઇનિંગ્સ રમી અને સતત બીજી ટેસ્ટમાં સદી ફટકારી. અગાઉ ગોલ ટેસ્ટમાં પણ તેણે મોટી સદી ફટકારી હતી. આ પ્રદર્શન સાથે તેણે ટીમમાં પોતાની દાવેદારી વધુ મજબૂત કરી છે.

Tags :
Advertisement

.

×