Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Happy Birthday Shubman Gill : પંજાબની ગલીઓથી ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ સુધી! જાણો કેવી રીતે શુભમન ગિલ બન્યા ભારતીય ક્રિકેટના નવા 'પ્રિન્સ'

Happy Birthday Shubman Gill : ભારતીય ક્રિકેટના સ્ટાર બેટર શુભમન ગિલ (Shubman Gill)એ પોતાની શાનદાર બેટિંગથી નાની ઉંમરમાં જ મોટું નામ બનાવ્યું છે. અંડર-19 વર્લ્ડ કપથી શરૂ થયેલી તેમની સફર આજે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ સુધી પહોંચી છે. વનડેમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બનેલા ગિલ સામે હવે 2027નો વર્લ્ડ કપ સૌથી મોટો પડકાર છે, જ્યાં કેપ્ટન તરીકે તેમની ખરી કસોટી થશે.
happy birthday shubman gill   પંજાબની ગલીઓથી ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ સુધી  જાણો કેવી રીતે શુભમન ગિલ બન્યા ભારતીય ક્રિકેટના નવા  પ્રિન્સ
Advertisement

Happy Birthday Shubman Gill : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર શુભમન ગિલ (Shubman Gill) પોતાની શાનદાર ટેકનિક (Technique), ટાઈમિંગ (Timing) અને ધૈર્યભરી બેટિંગ (Batting) માટે જાણીતા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનેક યાદગાર ઇનિંગ્સ રમી ચૂકેલા ગિલે સતત સારા પ્રદર્શનથી ભારતીય ક્રિકેટમાં પોતાનું મહત્વનું સ્થાન બનાવ્યું છે. 8 સપ્ટેમ્બર 1999ના રોજ પંજાબના ફાજિલ્કામાં જન્મેલા ગિલને બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે ખાસ લગાવ હતો.

Tags :
Advertisement

.

×