Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

T20I Batting Rankings : ICC રેન્કિંગમાં મોટો ઉલટફેર! ઇશાન કિશન બન્યો વિશ્વનો નંબર-1 T20 બેટ્સમેન

T20I Batting Rankings : ICCના નવા T20I Batting Rankingsમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભારતીય સ્ટાર બેટ્સમેન ઇશાન કિશને અભિષેક શર્માને પાછળ છોડીને વિશ્વના નંબર-1 T20I બેટ્સમેનનું સ્થાન મેળવ્યું છે. જોકે, અભિષેકે તાજેતરની શ્રેણીમાં વધુ રન બનાવ્યા હોવા છતાં રેન્કિંગમાં પાછળ સરકતા ICCની રેન્કિંગ સિસ્ટમ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે.
t20i batting rankings   icc રેન્કિંગમાં મોટો ઉલટફેર  ઇશાન કિશન બન્યો વિશ્વનો નંબર 1 t20 બેટ્સમેન
Advertisement

T20I Batting Rankings : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા જાહેર કરાયેલા નવા T20I બેટિંગ રેન્કિંગ (T20I Batting Rankings) એ ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. ભારતીય વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશન (Ishan Kishan) હવે વિશ્વનો નંબર-1 T20I બેટ્સમેન બની ગયો છે. જોકે, આ ફેરફારે ઘણા ક્રિકેટ ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે, કારણ કે અભિષેક શર્મા (Abhishek Sharma) એ તાજેતરની શ્રેણીમાં ઇશાન કરતાં વધુ રન બનાવ્યા હોવા છતાં ટોચનું સ્થાન ગુમાવ્યું છે.

Tags :
Advertisement

.

×