Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

IND vs ENG 1st ODI 2026 : Ro-Ko ની ટીમમાં એન્ટ્રી થતા જ ઈંગ્લેન્ડની ટીમ થરથર કાપી! 6 બેટ્સમેન પેવિલિયન ભેગા થયા

IND vs ENG 1st ODI 2026 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ વનડે (1st ODI) મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસીથી ભારતીય ટીમમાં નવો જોશ જોવા મળ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની અડધી ટીમ ભારતીય બોલરોના ઘાતક પ્રહાર સામે માત્ર ૨૨ ઓવરમાં જ પેવેલિયન ભેગી થઈ ગઈ છે. જસપ્રીત બુમરાહની શાનદાર બોલિંગ અને કેએલ રાહુલના અદ્ભુત કેચે મેચ પર પકડ મજબૂત કરી છે.
ind vs eng 1st odi 2026   ro ko ની ટીમમાં એન્ટ્રી થતા જ ઈંગ્લેન્ડની ટીમ થરથર કાપી  6 બેટ્સમેન પેવિલિયન ભેગા થયા
Advertisement

IND vs ENG 1st ODI 2026 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની વનડે શ્રેણીની (ODI Series) પહેલી રોમાંચક મેચ 14 જુલાઈ, 2026ના રોજ બર્મિંગહામના એજબેસ્ટન (Edgbaston) ખાતે રમાઈ રહી છે. તાજેતરમાં રમાયેલી T20 શ્રેણીમાં પરાજયનો સામનો કર્યા બાદ, ટીમ ઈન્ડિયા હવે નવી ઉર્જા અને ટીમના સૌથી ભરોસાપાત્ર સિનિયર ખેલાડીઓ રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) ની વાપસી સાથે મેદાનમાં ઉતરી છે. ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ભારતીય બોલિંગ આક્રમણ સામે તેમનો આ નિર્ણય ખોટો સાબિત થયો છે.

Tags :
Advertisement

.

×