Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

IND vs IRE 2nd T20I : આટલું ખરાબ તો ક્યારે નથી રમી ટીમ ઈન્ડિયા! આયર્લેન્ડ જેવી નબળી ટીમ સામે એકવાર ફરી હાર

IND vs IRE 2nd T20I : ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાને ફરી એકવાર નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો. માત્ર 155 રનના લક્ષ્યાંકનો પીછો કરતી ભારતીય ટીમ 1 રનથી મેચ હારી ગઈ, જ્યારે આયર્લેન્ડે 2-0થી શ્રેણી જીતીને ઈતિહાસ રચ્યો. ભારતીય ટોપ ઓર્ડરની નિષ્ફળતા અને તિલક વર્માની લડાયક ઇનિંગ્સ છતાં ભારત જીત નોંધાવી શક્યું નહીં.
ind vs ire 2nd t20i   આટલું ખરાબ તો ક્યારે નથી રમી ટીમ ઈન્ડિયા  આયર્લેન્ડ જેવી નબળી ટીમ સામે એકવાર ફરી હાર
Advertisement

IND vs IRE 2nd T20I : ભારત (India) અને આયર્લેન્ડ (Ireland) વચ્ચે રમાયેલી 2 મેચની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણી (T20I Series) ભારતીય ક્રિકેટ ટીમ માટે નિરાશાજનક રહી. રવિવારે (28 જૂન) બેલફાસ્ટ (Belfast) સ્થિત સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબ (Civil Service Cricket Club) ખાતે રમાયેલી બીજી અને અંતિમ T20 મેચમાં આયર્લેન્ડે ભારતને માત્ર 1 રનથી હરાવી શ્રેણી 2-0થી પોતાના નામે કરી લીધી. આ સાથે આયર્લેન્ડે પ્રથમ વખત ભારત સામે T20 શ્રેણી (T20 Series) જીતવાનો ઐતિહાસિક કારનામો કર્યો.

Tags :
Advertisement

.

×