Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

IND vs NZ 1st ODI : ઓકલેન્ડમાં ચાલ્યો ભારતના 'AK-47'નો જાદુ, અંશુલ કંબોજે બુમરાહના ખાસ રેકોર્ડને આંબી લીધો

IND vs NZ 1st ODI : ભારતીય ક્રિકેટના યુવા ફાસ્ટ બોલર અંશુલ કંબોજે ન્યૂઝીલેન્ડ સામે ઓકલેન્ડ વનડેમાં શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. પોતાની બીજી જ વનડેમાં તેણે 10 ઓવરમાં માત્ર 22 રન આપી 2 વિકેટ ઝડપી હતી. 2.20ની ઇકોનોમી સાથે તેણે સ્ટાર બોલર જસપ્રીત બુમરાહની બરાબરી કરી છે. ક્રિકેટ જગતમાં હવે આ 'AK-47' બોલરની જોરદાર ચર્ચા થઈ રહી છે.
ind vs nz 1st odi   ઓકલેન્ડમાં ચાલ્યો ભારતના  ak 47 નો જાદુ  અંશુલ કંબોજે બુમરાહના ખાસ રેકોર્ડને આંબી લીધો
Advertisement

IND vs NZ 1st ODI : ભારતીય ક્રિકેટના યુવા ફાસ્ટ બોલર અંશુલ કંબોજે ઓકલૅન્ડમાં પોતાની બોલિંગનો જાદુ બતાવી સૌનું ધ્યાન ખેંચ્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીની મેચમાં તેણે એવી સિદ્ધિ હાંસલ કરી છે, જેની સરખામણી જસપ્રીત બુમરાહના પ્રદર્શન સાથે થઈ રહી છે. કારકિર્દીની બીજી જ વનડેમાં અંશુલે પોતાની ક્ષમતા સાબિત કરી છે.

Tags :
Advertisement

.

×