Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

IND vs NZ: પ્રસિદ્ધ કૃષ્ણા Out, આકિબ નબી IN, BCCIએ બદલ્યો વનડે સ્ક્વોડ

Auqib Nabi replace Prasidh Krishna : ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થયો છે. ઈજાગ્રસ્ત ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણા (Prasidh Krishna)ના સ્થાને જમ્મુ-કાશ્મીરના યુવા બોલર આકિબ નબી (Auqib Nabi)ને પ્રથમ ત્રણ વનડે માટે ટીમમાં સામેલ કરાયો છે. અગાઉ અંતિમ બે મેચ માટે પસંદ થયેલો નબી હવે પાંચેય વનડે માટે ઉપલબ્ધ રહેશે. BCCIના આ નિર્ણયથી ભારતીય ટીમના ઝડપી બોલિંગ વિભાગમાં નવો વિકલ્પ ઉમેરાયો છે.
ind vs nz  પ્રસિદ્ધ કૃષ્ણા out  આકિબ નબી in  bcciએ બદલ્યો વનડે સ્ક્વોડ
Advertisement

IND vs NZ 2026: ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની વનડે શ્રેણી (ODI Series) પહેલાં ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર થયો છે. ઈજાગ્રસ્ત ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણા (Prasidh Krishna)ના સ્થાને જમ્મુ-કાશ્મીરના યુવા ફાસ્ટ બોલર આકિબ નબી (Auqib Nabi)ને પ્રથમ ત્રણ વનડે માટે ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. નબી અગાઉથી અંતિમ બે વનડે માટે પસંદ થયો હતો. હવે તે સમગ્ર શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ રહેશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 31 ઓક્ટોબરે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે.

Tags :
Advertisement

.

×