Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

IND vs SL 1st Test : ગાલેમાં ભારતની જીત નક્કી? શ્રીલંકાને મળ્યો પહાડ જેવો ટાર્ગેટ!

IND vs SL 1st Test : ગાલે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે પોતાની પકડ વધુ મજબૂત કરી છે. પ્રથમ દાવમાં 462 રન બનાવ્યા બાદ ભારતે શ્રીલંકાને 284 રનમાં ઓલઆઉટ કરીને 178 રનની લીડ મેળવી હતી. બીજી ઇનિંગ્સમાં ભારત 193 રનમાં સમેટાયું, પરંતુ કુલ 371 રનની લીડ સાથે શ્રીલંકા સામે 372 રનનો પડકાર મૂક્યો છે.
ind vs sl 1st test   ગાલેમાં ભારતની જીત નક્કી  શ્રીલંકાને મળ્યો પહાડ જેવો ટાર્ગેટ
Advertisement

IND vs SL 1st Test : ગાલેમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. ભારતીય બેટ્સમેનો બાદ બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કરતાં શ્રીલંકાની પ્રથમ ઇનિંગ્સ માત્ર 284 રનમાં સમેટી દીધી હતી. ત્યારબાદ ભારતીય ટીમે બીજી ઇનિંગ્સમાં 193 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. આ સાથે શ્રીલંકાને જીત માટે 372 રનનો મોટો લક્ષ્યાંક મળ્યો છે.

Tags :
Advertisement

.

×