Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

IND vs SL 2nd Test : સતત 3 ચોગ્ગા, પછી ક્લીન બોલ્ડ અને ડ્રામા... જુઓ આઉટ થયા બાદ કેમ ગુસ્સામાં લાલચોળ થઈ ગયો યશસ્વી જયસ્વાલ?

IND vs SL 2nd Test માં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી, પરંતુ શરૂઆતમાં જ બે મોટા ઝટકા લાગ્યા. કેએલ રાહુલ 18 રને આઉટ થયા બાદ યશસ્વી જયસ્વાલે 45 રનની ઇનિંગ્સ રમી. જોકે, અસિથા ફર્નાન્ડોના બોલ પર બોલ્ડ થયા બાદ બંને વચ્ચે તીખી બોલાચાલી જોવા મળી. શ્રીલંકન કેપ્ટને વચ્ચે પડી મામલો શાંત કરાવ્યો હતો.
ind vs sl 2nd test   સતત 3 ચોગ્ગા  પછી ક્લીન બોલ્ડ અને ડ્રામા    જુઓ આઉટ થયા બાદ કેમ ગુસ્સામાં લાલચોળ થઈ ગયો યશસ્વી જયસ્વાલ
Advertisement

IND vs SL 2nd Test : ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે ટેસ્ટ સિરીઝ (Test Series)ની બીજી મેચ કોલંબોના SSC ગ્રાઉન્ડ (SSC Colombo) ખાતે રમાઈ રહી છે. આ મુકાબલામાં ભારતીય ટીમે ટોસ (Toss) જીતીને પ્રથમ બેટિંગ (Batting) કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ભારતની શરૂઆત અપેક્ષા પ્રમાણે રહી નહોતી. ઓપનર યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) અને કેએલ રાહુલ (KL Rahul) મોટી ભાગીદારી કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

Tags :
Advertisement

.

×